• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે પર બર્નિંગ બસ; 36 પ્રવાસીઓનો બચાવ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : મુંબઈ પુણે એક્સ્પ્રેસવે પર આજે સવારે 7.20 વાગ્યે પુણેથી રાજસ્થાન જઈ રહેલી વૈભવ ટ્રાવેલ્સની પ્રાઈવેટ સ્લીપર બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પનવેલ પાસેની ઘટનામાં બસના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી બસને રસ્તાની એક બાજુએ ઊભી રાખી 36 પ્રવાસીઓને બહાર જવાનું કહેતાં તેઓ બચી ગયા હતા. જોકે, આગ એટલી ભયંકર હતી કે આખેઆખી બસ....