• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

મહારાષ્ટ્રની પંચાવન સાકર મિલોમાં ઉત્પાદન શરૂ

વહેલા ઉત્પાદનથી રિકવરી રેટ ઘટે છે પરંતુ આ વખતે શેરડી સુકાઇ રહી હોવાથી વહેલું પિલાણ લાભદાયી 

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા. 14 : સ્થાનિક અને વૈશ્વિક બજારમાં ખાંડના પુરવઠાની ખેંચ અને આસમાને ચડેલા ભાવોને કાબૂમાં લેવા માટે ભારતમાં ખાંડની મિલો વહેલી ચાલુ કરવાના સરકારના નિર્ણય બાદ મહારાષ્ટ્રમાં હાલમાં 55 મિલોનું ઓપરેશન શરૂ થઇ ગયું છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં 20મી અૉક્ટોબરથી ઘણી મિલો ઉત્પાદન......