પુણેના ટૅક્નોસેવી ગુજરાતી યુવકે મુંબઈ ઉપરાંત 32 શહેરોમાં નવરાત્રિના આયોજનોની વૅબસાઇટ બનાવી
મુંબઈ, તા. 14 : ગરબાપ્રેમીઓને પોતાના ઘરની આસપાસ ક્યાં નવરાત્રિમાં રાસ-ગરબાનું આયોજન કરાયું છે એની આધારભૂત અને સઘળી માહિતી આંગળીને ટેરવે, ઘડીના છઠ્ઠા ભાગમાં મળી જાય તો? રાજેશ હડિયા નામના ટૅકનોસેવી યુવકે એ શક્ય ર્ક્યું છે અને એ પણ એકલપંડે. પુણેના 30 વર્ષના આ ગુજરાતી યુવાને એક વેબસાઈટ......