મુંબઈ, તા. 14 : સેન્ટ્રલ રેલવેની વ્યસ્ત મુખ્ય લાઈન કૉરિડોરની વહન ક્ષમતા વધારવાના ઉદ્દેશ્યથી હાથ ધરવામાં આવી રહેલા 32.23 કિ.મી. લાંબા કલ્યાણ-આસનગાંવ ચોથી રેલવેલાઈન પ્રોજેક્ટ માટે થાણે અને શાહપુર ફોરેસ્ટ ડિવિઝન (વન વિભાગ) હેઠળની આશરે 6.5 હેક્ટર જંગલની જમીનનો......