• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

લોઅર પરેલની સોસાયટીએ આપી સ્ટાફને અનોખી દિવાળી ગિફ્ટ

સ્ટાફ અને ફેસિલિટી ટીમના કર્મચારીઓના હેલ્થ ચેકઅપનું આયોજન કરાયું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 : ભારતના સૌથી મોટા અને મહત્ત્વનો દિવાળી તહેવાર નજીક છે ત્યારે મોટા ભાગના લોકોએ તેમના કર્મચારીઓને કપડાં, મીઠાઈ કે હાઉસહોલ્ડની વસ્તુઓ ભેટ આપે છે, પણ લોઅર પરેલના સેનાપતિ બાપટ માર્ગ પર આવેલી ઇન્ડિયાબુલ્સ સ્કાયફોરેસ્ટ હાઉસિંગ સોસાયટીના પરિસરમાં સ્ટાફ અને ફેસિલિટી કર્મચારીઓને હેલ્થ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ