• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

ફૂડ અૉન વ્હીલ માટે અલાયદી નીતિની માગણી

મુંબઈ, તા. 26 : નગરસેવકોએ મુંબઈમાં ફૂડ અૉન વ્હીલ એટલે કે વાહનો પર ચાલતા ફૂડ સ્ટૉલ્સ માટે અલાયદી નીતિ તૈયાર કરવાની માગણી પાલિકા સભાગૃહમાં કરી છે. આ વ્યવસાયને લીધે નાગરિકોને થતી તકલીફો ઓછી કરવા સાથે ગરીબ મહિલાઓ અને બેરોજગાર યુવાનોના રોજગારનું સંરક્ષણ કરવાનું પણ તેમણે......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ