મુંબઈ, તા. 30 : બુધવારે રાત્રે મરીન ડ્રાઈવ અને વાનખેડે સ્ટેડિયમ વિસ્તારમાં એક ખાનગી મોબાઈલ કંપની દ્વારા આયોજિત શો દરમિયાન બે ડ્રૉન પરનું નિયંત્રણ જતું રહેવાથી તે ચર્ચગેટ રેલવે સ્ટેશનની અંદર તૂટી પડયાં હતાં. આ ઘટનામાં 39 વર્ષીય મુસાફરના માથાના ભાગે ઈજા થતાં લોહી નીકળવા લાગ્યું હતું. આ ઘટના રાત્રે લગભગ 8.10 કલાકે....