ચાર તજજ્ઞ સંચાલક નિમીને એમને મતાધિકાર આપવા કાયદામાં સુધારાની તૈયારી
મુંબઈ, તા. 4 : કોલ્હાપુર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (ગોકુળ) ઉપર કબજા માટે રાજ્ય સરકારે તાકાત લગાવી છે. તે મુજબ સહકારી સંસ્થાઓ પર ચાર તજજ્ઞ સંચાલક નીમવા અને તેમને મતાધિકાર આપવા માટે કાયદામાં સુધારો કરવામાં આવશે. રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં આ બાબતે પ્રસ્તાવ.......