• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

સેવા ફર્સ્ટ ઈનોવેશન ચૅલેન્જમાં વિક્રમી 1.07 લાખ સ્પર્ધકો : લોઢા

50 વિજેતાઓને રૂા. દસ લાખનો કાર્યાદેશ અપાશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 4 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ કૌશલ્ય વિકાસ ખાતા દ્વારા `સેવા ફર્સ્ટ ઈનોવેશન ચેલેન્જ'એ બહુરાજપીય નવઉપક્રમ સ્પર્ધાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. 31મી અૉક્ટોબરે મધરાતે આ સ્પર્ધા માટે 1,07,603 અરજીઓ પ્રાપ્ત થઈ છે. યુવકોની નવી કલ્પનાને વ્યાસપીઠ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ