• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

સીઈટી માટે નિયુક્ત ખાનગી કંપની દ્વારા રૂા. 2300 કરોડનો ભ્રષ્ટાચાર : રોહિત પવાર

જ્યુડિશિયલ તપાસ અને સંબંધિત પ્રધાનના રાજીનામાની માગ

મુંબઈ, તા. 4 (પીટીઆઈ) : રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (શરદ પવાર)ના વિધાનસભ્ય રોહિત પવારે સીઈટી (કૉમન એન્ટ્રેન્સ ટેસ્ટ) અને અન્ય સરકારી વિભાગો સાથે સંબંધિત કાર્યો માટે નિયુક્ત એક ખાનગી કંપની દ્વારા રૂા. 2300 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ સાથે જ્યુડિશિયલ તપાસની માગણી કરી છે. તેમણે હાયર એન્ડ ટેક્નિકલ ઍજ્યુકેશન......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ