• શુક્રવાર, 13 નવેમ્બર, 2026

લોનનો વીમો હોય તો મૃત્યુ થતાં બૅન્ક દાવો નકારી ન શકે

વિધવા સાથે છળ કરનારી બૅન્ક અને ઇન્સ્યોરન્સ કંપનીને ગ્રાહક પંચે ફટકાર્યા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : પતિના અકસ્માતમાં મૃત્યુ બાદ હોમલોનના વીમાની રકમ ન આપતા વિધવા પાસેથી જ હપ્તાની રકમ વસૂલનારી બૅન્ક ઓફ ઇન્ડિયા અને નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીને રાજ્ય ગ્રાહક ફરિયાદ નિવારણ પંચના નાસિક સર્કિટ બૅન્ચે જોરદાર ઝટકો આપ્યો હતો. ધૂળેના દેવપુરમાં રહેતાં મૃણાલિની અજય ગંગાવણેને આ બન્ને સંસ્થાએ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ