અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : ફટાકડાનો ધુમાડો અને અવાજ માનવજીવનને નુકસાન પહોંચાડે છે, તેમ પ્રાણીઓને પણ અકળાવે છે. ફટાકડાના અવાજથી ત્રસ્ત આવો જ એક શ્વાન પોતાનું રહેઠાણ છોડી ભાગી ગયો હતો, જે ત્રણ દિવસ બાદ મળ્યો હતો. અગિયાર વર્ષનો દક્ષ પારસી ફાયર ટેમ્પલમાં જ રહેતો હતો. તે 7મી નવેમ્બરે ટેમ્પલ બહાર નીકળી ગયો.....