• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ

નાણાં પંચે પંચાયતો માટે નાણાકીય વ્યવસ્થા અને ટેક્નૉલૉજીના ઉપયોગની ભલામણ કરી

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 21 : ગુજરાત વિધાનસભામાં આજે ચોથા નાણાપંચનો વચગાળાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં પંચાયતોની નાણાકીય વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અને ગ્રામ્ય સ્તરે ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વની ભલામણો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ