સરકારે સંસદમાં આપ્યા આંકડા
નવી દિલ્હી, તા. 21 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓ પાછળ છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજીત 259 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. ત્રણ વર્ષ દરમિયાન મોદીએ કુલ 38 વિદેશ યાત્રા કરી છે. જેમાં અમેરિકા, જાપાન સહિતના દેશ સામેલ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે.....