મંદિરોની સુરક્ષામાં વધારો
અમારા પ્રતિનિધિ
તરફથી
અમદાવાદ, તા. 23 : જમ્મુ-કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ગુજરાતમાં એલર્ટ અપાયું છે. રાજ્યના મોટા ધાર્મિક સ્થળો માટે પણ એલર્ટ અપાયું છે. સોમનાથ, અંબાજી અને દ્વારકાની સુરક્ષામાં વધારો કરાયો છે. તે ઉપરાંત, પાકિસ્તાન નજીકની કચ્છ બોર્ડર પર પણ એલર્ટ...