• શુક્રવાર, 20 જૂન, 2025

નીરવ મોદીની જામીન અરજી 10મી વાર ફગાવાઈ

નવી દિલ્હી, તા. 16 : પીએનબી કૌભાંડનો આરોપી ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીને બ્રિટનની અદાલતમાંથી મોટો ઝટકો લાગ્યો છે. અદાલતે નીરવ મોદીની જામીન અરજી ફગાવી  દીધી છે. નીરવ મોદી બ્રિટનની એક જેલમાં બંધ છે અને તે મેહુલ ચોક્સી સાથે 13,000 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડમા.... 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ