• શુક્રવાર, 13 જૂન, 2025

દોસ્તી માત્ર દેખાડો : ચીનને દુશ્મન માને છે રશિયા

નવી દિલ્હી, તા.9 : છેલ્લા કેટલાક વર્ષમાં એશિયાની બે મહાશક્તિ ચીન અને રશિયા વચ્ચે ગાઢ બનતી ભાગીદારીએ પશ્ચિમી દેશો સામે એક મોટી જોખમી ધરી જેવો આકાર લીધો છે અને અમેરિકા વિરુદ્ધ આ બન્ને દેશની દોસ્તી....