• મંગળવાર, 01 જુલાઈ, 2025

વડા પ્રધાન મોદીના વડનગરમાં ઊજવાશે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 19 : 11મા આંતરરાષ્ટ્રીય યોગદિવસની રાજ્યકક્ષાની ઉજવણી 21મી જૂન 2025, શનિવારના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ વડનગરમાં કરવામાં આવશે. `યોગ ફોર વન  અર્થ-વન હેલ્થ'ની થીમ સાથે ઉજવનારા આ 11મા આંતરરાષ્ટ્રીય યોગદિવસ સાથે સમગ્ર ગુજરાતમાં......