• રવિવાર, 16 નવેમ્બર, 2025

ભાજપે બિહારના 71 ઉમેદવારની યાદી કરી જાહેર

પટણા, તા. 14 : ચૂંટણી જાહેર થયા બાદ બિહારમાં વિવિધ પક્ષો દ્વારા આરોપ-પ્રત્યારોપ, દાવા-વાયદાઓ સહિતના માધ્યમથી મતદાતાઓને ખેંચવાના પ્રયાસો ચરમસીમાએ પહોંચ્યા છે, તે વચ્ચે 101 બેઠક પર ચૂંટણી લડી.....