• રવિવાર, 16 નવેમ્બર, 2025

ભારત-પાક હળીમળીને રહેશે, મોદી મારા સારા મિત્ર : ટ્રમ્પ

શર્મ અલ શેખ / નવી દિલ્હી, તા. 14 : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શર્મ અલ શેખમાં આયોજિત ગાઝા શાંતિ શિખર મંત્રણા દરમ્યાન પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફની હાજરીમાં એવું નિવેદન આપ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન હવે હળીમળીને......