• શનિવાર, 01 નવેમ્બર, 2025

સંઘ પર પ્રતિબંધ મૂકવો જોઈએ : ખડગે

કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું ગાંધીજીની હત્યા પછી સરદાર પટેલે સંઘને વખોડેલો

નવી દિલ્હી, તા. 31 : કર્ણાટકમાં વકરેલા વિવાદ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે સરદાર વલ્લભભાઇ પટેલ જયંતિના અવસરે દિલ્હીમાં કહ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ મારો અંગત વિચાર છે. દેશમાં કાયદો-વ્યવસ્થાની મોટાભાગની તકલીફો આરએસએસ અને ભાજપના કારણે જ છે….