• બુધવાર, 12 નવેમ્બર, 2025

મેક્સિકોની સુપર માર્કેટમાં વિસ્ફોટ : 23નાં મૃત્યુ, 11 ઘાયલ

સોનારા, તા. 2 : મેક્સિકોમાં ડે ઓફ ધ ડેડ તહેવારની ઉજવણી વેળાએ સોનારામાં બપોરના સમયે એક સુપરમાર્કેટમાં જોરદાર વિસ્ફોટથી લગભગ 23 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને અન્ય 11 જણ ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ.....