• બુધવાર, 12 નવેમ્બર, 2025

મોદી સરકારે બધી સરકારી કંપની વેચી દીધી : રાહુલ ગાંધી

ઔરંગાબાદમાં કૉંગ્રેસ નેતાએ વડા પ્રધાન પર સાધ્યું નિશાન

નવી દિલ્હી, તા. 4 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશની બધી સરકારી કંપનીઓ વેચી દીધી છે, બધું ઉદ્યોગપતિઓને આપી દીધું છે તેમ બિહાર ચૂંટણી પ્રચાર અભિયાન વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઔરંગાબાદમાં એક જનસભા દરમિયાન કહ્યું હતું. રાહુલે કહ્યું હતું કે, તમે ગમે એટલું ભણી લ્યો…..