નવી દિલ્હી, તા. 5 : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી ન્યાયાલયમાં એક 47 વર્ષીય પાકિસ્તાની નાગરિક આસિફ મર્ચેન્ટ સામે ગંભીર કેસ શરૂ થયો છે. આસિફ ઉપર ઈરાન સાથે મળીને અમેરિકામાં શીર્ષ રાજનેતાઓની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. જેમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ સામેલ…..