• શુક્રવાર, 06 માર્ચ, 2026

દિગ્ગજ પત્રકાર એચકે દુઆનું નિધન

નવી દિલ્હી, તા. 5 : દિગ્ગજ પત્રકાર અને પૂર્વ રાજ્યસભા સભ્ય તેમજ બે વડા પ્રધાનના મીડિયા સલાહકાર રહેલા એચકે દુઆનું નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા અને દિલ્હીની એક ખાનગી હોસ્પીટલમાં અંતિમ શ્વાસ ભર્યા હતા. રિપોર્ટ અનુસાર ત્રણ અઠવાડીયા પહેલા સ્વાસ્થ્ય ખરાબ થવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં….

ઇ-પેપરના નવા શુલ્ક