• શુક્રવાર, 06 માર્ચ, 2026

સમુદ્રમાં ભટકી રહેલાં રશિયન અૉઈલ ટેન્કર્સ ભારત તરફ વળ્યાં

નવી દિલ્હી, તા. 5 : ઈરાનમાં ચાલી રહેલા અમેરિકા અને ઈઝરાયલના યુદ્ધ વચ્ચે મહિનાઓથી ભારતના દરિયા નજીક ભટકી રહેલાં રશિયન ઓયલ જહાજોને ખરીદદાર મળી ગયું છે. જહાજોના ટ્રેકિંગ સંબંધિત આંકડા અનુસાર જે બે રશિયન ઓઈલ કાર્ગો જહાજોએ પહેલાં પૂર્વી એશિયાને પોતાનું ગંતવ્ય સ્થળ બતાવ્યું હતું, તેણે હવે ભારત….

ઇ-પેપરના નવા શુલ્ક