જાન્યુઆરીમાં વિશ્વની સેન્ટ્રલ બૅન્કોએ માત્ર પાંચ ટન સોનાની ખરીદી કરી
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 5
: વિશ્વ સ્તરે પ્રતિકૂળ જિઓપોલિટિક્સ અને જિઓ આથિક સ્થિતિને પગલે વિશ્વસ્તરે સેન્ટ્રલ
બૅન્કો વર્ષ 2025થી સોનાની ખરીદી કરી રહી છે. જોકે જાન્યુઆરી 2026માં સેન્ટ્રલ બૅન્કોની
સોનાની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીપી)ના
રિપોર્ટ મુજબ જાન્યુઆરી 2026માં વિશ્વની સેન્ટ્રલ….