નેન્સી ગ્રેવાલની છરીના ઘા મારી હત્યા : પોલીસ તપાસ શરૂ
ઓંટારિયો, તા.
5 : કેનેડામાં ખાલિસ્તાન વિરોધી ભારતીય મૂળની યૂટયૂબર નેન્સી ગ્રેવાલની છરીના ઘા ઝીંકીને
હત્યા કરી દેવામાં આવી છે. ગ્રેવાલ સોશિયલ મીડિયા ઉપર ખુબ સક્રિય હતી અને પંજાબમાં
થઈ રહેલા વિકાસ કાર્યો ઉપર કોઈપણ ડર વિના પોતાની વાત રજૂ કરતી હતી. જાણકારી અનુસાર
મંગળવારે રાત્રે ઓંટારિયોમાં નેન્સીની છરી….