• શુક્રવાર, 06 માર્ચ, 2026

પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિને પગલે 16,000 ટન દ્રાક્ષની નિકાસ સામે જોખમ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધની અસર સમગ્ર પશ્ચિમ એશિયા, ગલ્ફના દેશો પર જોવા મળી છે. આ સંવેદનશીલ સ્થિતિ જો ક્યારે અંત આવશે એ બાબતે અચોક્કસતા છે. આની અસર ભારતથી ગલ્ફના દેશોમાં થતી ફળો, શાકભાજી અને કૃષિ પેદાશોની નિકાસ પર પડી છે. આ દેશો ખાતેથી નિકાસ સાવ જ અટકી પડી…..

ઇ-પેપરના નવા શુલ્ક