• શુક્રવાર, 06 માર્ચ, 2026

પાલિકાની શાળામાં શિક્ષણ સાથે કળા-રમતગમત

બાળકોત્સવમાં મેયરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં

મુંબઈ, તા. 5 : હિંદુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે બાળકોત્સવ અને શેરીનાટક સ્પર્ધા ઇનામ વિતરણ સમારોહ વિલે પાર્લે (પૂર્વ)ના માસ્ટર દીનાનાથ મંગેશકર નાટયગૃહમાં બુધવારે આયોજિત કરવામાં આવ્યો હતો. ત્યારે અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા મેયર રિતુ તાવડેએ કહ્યું કે પાલિકાની શાળાના વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રગતિની સાથે….

ઇ-પેપરના નવા શુલ્ક