ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ, તા.
10 : `ચીનમાં ડૉક્ટર બનીને ભારત આવેલા આતંકવાદી
એરંડાના તેલમાંથી ઝેર બનાવી ગુજરાત દિલ્હી અને મુંબઈમાં આતક ફેલાવવાનો હતો, પણ એ પહેલા
ગુજરાત એટીએસે એના બે સાથીઓ સાથે પકડી પાડયો છે. ગુજરાત એટીએસના એક ઉચ્ચ અધિકારીએ જન્મભૂમિ
સાથેની વાતચીતમાં કહ્યું કે….