નવી દિલ્હી, તા.11 : યોગ ગુરુ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદને દિલ્હી હાઈકોર્ટે ફટકાર લગાવતાં ચ્યવનપ્રાશની જાહેરાતને ત્રણ દિવસમાં રોકવાનો આદેશ આપ્યો છે, જે અન્ય તમામ ચ્યવનપ્રાશ બ્રાન્ડ્સને ધોખા (છેતરાપિંડી) તરીકે દર્શાવે છે. ડાબર ઈન્ડિયા લિમિટેડ વિરુદ્ધ પતંજલિ આયુર્વેદ લિમિટેડ અને અન્ય કેસની….