• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

છોડીશું નહીં : દિલ્હી બ્લાસ્ટ અંગે રાજનાથની ચેતવણી

નવી દિલ્હી, તા.11 : સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટ અંગે ચેતવણી આપી છે. તેમણે કહયું કે વિસ્ફોટનું કાવતરું ઘડનારાઓને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં. તેમને સૌથી કડક સજાનો સામનો કરવો પડશે. તપાસમાં જે કંઈ પણ બહાર આવશે તે જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે. હું રાષ્ટ્રને ખાતરી આપવા….