એચ-વનબી પર પણ નરમ પડયા અમેરિકી રાષ્ટ્રપતિ
વોશિંગ્ટન, તા.
12 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચર્ચા જગાવે તેવી ટિપ્પણીમાં કહ્યું હતું
કે, અમેરિકામાં અનેક મહત્ત્વની નોકરીઓ માટે
પુરતી પ્રતિભાવાળા લોકોની અછત છે. એટલે જ વિદેશોમાંથી કૌશલ્ય ધરાવતા લોકોની જરૂર પડી
રહી છે. એટલું જ નહીં, પરંતુ એક મુલાકાત દરમ્યાન એચ-વનબી વીઝા પર પણ અમેરિકાના….