નહીં રસ્તા, નહીં સીસીટીવી, નહીં વજનકાંટા...!
કલ્પેશ શેઠ તરફથી
મુંબઈ, તા 12
: નવી મુંબઇસ્થિત વાશી એપીએમસીને રાષ્ટ્રીય બજાર બનાવવાની જાહેરાત કરનારી રાજ્ય સરકાર
હજુ સુધી સ્થાનિક વેપારીઓને રસ્તા, સી.સી.ટી.વી. કેમેરા કે વે-બ્રિજ જેવી પાયાની સુવિધાઓ
પણ આપી શકી નથી. આ બાબતે અગાઉ વારંવાર કરાયેલી ફરિયાદો ``બહેરા કાને'' અથડાઇ હોવાથી
વેપારી આલમમાં ભારે….