કૉંગ્રેસ સાંસદ પાળતું શ્વાન લઈને પહોંચ્યાં સંસદ ભવન : ભાજપે કરી કાર્યવાહીની માગણી
નવી દિલ્હી, તા.1
: સંસદનાં શિયાળુ સત્રનો આજથી આરંભ થઈ ગયો હતો અને જેની આશંકા હતી એ મુજબ જ ભારે હોબાળાનાં
કારણે લોકસભાની કાર્યવાહી સ્થગિત પણ કરવી પડી હતી. જો કે આજે સંસદનાં પરિસરમાં કોંગ્રેસનાં
સાંસદ રેણુકા ચૌધરીની એક ચેષ્ટાએ વિવાદ પણ ઉભો કરી દીધો છે. તેઓ સંસદનાં પરિસરમાં પોતાનાં
પાળતું શ્વાન….