• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

સંસદમાં `સંચાર સાથી' અને એસઆઈઆર મુદ્દે ઘમસાણ

સતત બીજા દિવસે વિપક્ષ દ્વારા બન્ને ગૃહમાં નારેબાજી-ચર્ચાની માગ

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 2 : સંસદમાં આજે બીજા દિવસે પણ હોબાળાની સ્થિતિ જોવા મળી હતી. એસઆઈઆર મુદ્દે વિપક્ષ ચર્ચાની માગ પર અડગ છે. જે સાથે સંચાર સાથી એપનો મુદ્દો પણ ગાજયો હતો. સરકારના વલણને જોતા વિપક્ષના સાંસદોએ રાજ્યસભા અને લોકસભા બન્નેમાં નારેબાજી કરવાનું ચાલુ રાખ્યું…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ