• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

ગાઝા શાંતિ બોર્ડની બેઠકમાં જોડાશે પાક. સહિત 8 મુસ્લિમ દેશ

નવી દિલ્હી, તા.10 : ગાઝા મુદ્દે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ યોજના હેઠળ રચાયેલા શાંતિ બોર્ડની પહેલી બેઠક 19મી ફેબ્રુઆરીએ મળવાની છે. ઈઝરાયલ પોતે આ બોર્ડમાં સદસ્ય છે પણ તેને અહીં મોટો આંચકો......