• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

રશિયા અને ભારતની મિત્રતા અતૂટ

નવી દિલ્હી, તા. 10: અમેરિકા સાથે વેપાર સમજૂતી માટે ભારતે રશિયાથી ઓઈલ આયાત અટકાવવા માટે સંમતિ આપ્યાની ચર્ચા વચ્ચે રશિયાએ ફરી એકવાર ભારત સાથે મિત્રતા અતૂટ હોવાનું દર્શાવ્યું છે. રશિયાના વિદેશપ્રધાન સર્ગેઈ લાવરોવે......