• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

એચબીએવનસી ટેસ્ટ ભારતમાં સચોટ નહીં

નવી દિલ્હી, તા.10 : ડાયાબિટીસની ઓળખાણ અને નિરીક્ષણ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા `એચબીએવનસી' ટેસ્ટ ભારતમાં લાખો લોકો માટે હંમેશાં સ્પષ્ટ પરિણામ આપી રહ્યા ન હોવાનો ચોંકાવનારો......