• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

કિસાન નેતાઓ સાથે રાહુલ ગાંધીની બેઠક

નવી દિલ્હી, તા.13: અમેરિકા સાથેની વેપાર સમજૂતી મુદ્દે કોંગ્રેસનાં સાંસદ અને લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધી મોદી સરકાર વિરુદ્ધ આક્રમક છે અને આરોપ કર્યો હતો કે, આ ટ્રેડ ડીલથી કિસાનોની રોજીરોટી છીનવાઈ.....