• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

એઆઈનો ભય અને ડૉલરની મજબૂતીથી શૅરબજાર પાણીપાણી

મુંબઈ, તા. 13 (એજન્સીસ) : વૈશ્વિક બજારોના નબળાં વલણ તેમ જ એઆઈના કારણે આઈટી શૅરોમાં ભારે વેચવાલી નીકળતાં શુક્રવારે સેન્સેક્ષ અને નિફ્ટી 1 ટકાથી વધુ ઘટયા હતા. સેન્સેક્સ 1048.16 પૉઇન્ટ્સ......