• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

ભોજશાળા પાસે નમાજની મંજૂરી

દરગાહની લેખાવાતી જમીન પર જુમાની નમાજ માટે સુપ્રીમ કોર્ટે છૂટ આપી દીધી

નવી દિલ્હી, તા. 30 : સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક ધ્યાન ખેંચનારા આદેશમાં મધ્યપ્રદેશના ધારની ભોજશાળા નજીક દરગાહની લેખાવાતી જમીન પર શુક્રવારે `જુમાની નમાજ' અદા કરવાની મુસ્લિમ સમુદાયને મંજૂરી......