• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

નવી ઊંચાઈએ ભારત-ફ્રાન્સના સંબંધ : મોદી

મોદી પેરિસમાં સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટનમાં વર્ચ્યુઅલી જોડાયા

નવી દિલ્હી, તા. 7 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી પેરિસના સ્વામીનારાયણ મંદિરના ઉદ્ઘાટનમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પીએમ મોદીએ `વસુધૈવ કટુંબકમ'ની ભાવનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, મંદિર સદીઓ સુધી બન્ને દેશ વચ્ચે.....