• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

નોટિસ અને ખર્ચનાં સ્રોતની વિગતો માગવામાં આવી : અભિજિત દીપકે

કોકરોચને દિલ્હી જતાં પોલીસ રોકી રહી છે 

નવીદિલ્હી, તા.6 : કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ આજે પાર્ટીના કાર્યકરોને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી રહી હોવાનો અને 10 ઓક્ટોબરે દિલ્હીમાં યોજાનારા સીજેપીના પ્રસ્તાવિત આંદોલનમાં સામેલ ન થવા માટે દબાણ કરવામાં આવી રહ્યું ગંભીર આરોપ લગાવ્યો હતો. દીપકેએ ભાજપની સરકાર ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે, એક દેશ, એક ચૂંટણી હવે માત્ર એક.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ