મુંબઈ, તા. 6 : બૉમ્બે સુગર મર્ચન્ટ્સ ઍસોસિયેશન લિમિટેડના કારોબારી સમિતિના સભ્યોએઁ 2026થી 2028 વર્ષ માટે સર્વાનુમતે અશોક જૈનને ફરી 11મી વખત પ્રમુખ તરીકે ચૂંટયા છે. સભ્યોએ ચૅરમૅન (આજીવન)પદે મોહન ટી. ગુરનાની ઉપરાંત મૅનેજિંગ કમિટીને પણ સર્વાનુમતે ચૂંટી છે. જેમાં, હરખચંદ કે. વોરા અને યતીન પી. લોડાયા (ઉપપ્રમુખ), મુકેશ એચ. કુવાડિયા (માનદ મંત્રી) અને....