નવી મુંબઈ, તા. 6 : ભારતના સૌથી મોટા ખાનગી ઍરપોર્ટ અૉપરેટર, અદાણી ઍરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.એ મુસાફરોને ઍરપોર્ટમાં આરામ કરવા, ફ્રેશ થવા કે કાર્ય કરવાની સુવિધા આપતી 80 રૂમની ક્ષમતાની સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલ નવી મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ ઉપર શરૂ કરી છે. ટર્મિનલ-1ના આગમન સ્તરે બે માળની ટ્રાન્ઝિટ હોટેલ લાંબો સમય રહેવા, વહેલા પ્રસ્થાન, મોડા પહોંચવા અને ટૂંકા રોકાણની....