રામગઢ, તા. 6 : ઝારખંડનાં રામગઢમાં હોમગાર્ડની ભરતી માટે દેશમાં અન્યત્ર જોવા મળે તેવો જ ઉત્સાહ યુવાનો અને મહિલાઓમાં જોવા મળ્યો પણ આ તૈયારી દરમિયાન એક એવું દૃશ્ય સામે આવ્યું જેણે મેદાનમાં હાજર લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું. એક ડિફેન્સ એકેડેમી દ્વારા 1600 મીટરની દોડનું ટ્રાયલ યોજવામાં આવ્યું હતું. આ ટ્રાયલમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો.....