• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

સંવેદનશીલ ડૉક્યુમેન્ટરી `ભંગાર'ને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર

સુમિરા રોયની ભંગાર મુંબઈના વૃદ્ધ દંપતી વિશે બનેલી અંગત અને સંવેદનશીલ ડોક્યુમેન્ટરી છે, જેમાં દંપતીએ સન્માન સાથે એકસાથે મૃત્યુ પામવાનો અધિકાર મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ફિલ્મે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મનો પુરસ્કાર જીત્યો છે. રોય દ્વારા લખાયેલી, દિગ્દર્શિત અને નિર્મિત આ મરાઠી-અંગ્રેજી ફિલ્મ ઈરાવતી અને નારાયણ કૃષ્ણાજી લાવટેના જીવનની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ