• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

ભારતે વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટે હરાવ્યું : ઐયરની તોફાની સદી

નમન ધીરે ડેબ્યૂ મૅચમાં 3 વિકેટ લીધી, ભારત શ્રેણીમાં 1-0થી આગળ 

લખનૌ, તા. 6 : લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે રમાયેલા પાંચ મેચોની ટી20 શ્રેણીના પ્રથમ મુકાબલામાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. કેપ્ટન શ્રેયસ ઐયરની અણનમ તોફાની સદી અને ઇશાન કિશન સાથેની ત્રીજી વિકેટની સદીની ભાગીદારીના જોરે ભારતે 172 રનનો લક્ષ્યાંક માત્ર 14.4 ઓવરમાં 32 બોલ બાકી રાખીને સરળતાથી સર કરી લીધો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ